@rupal.bhakta6: 🔥 “Life બદલવી છે? તો પહેલા તમારી thinking બદલો!” ઘણી વાર આપણે કહીએ છીએ— “મારાથી નહીં થાય…” “મારી પાસે time નથી…” પણ એક વાર કહો— ❤️ “ચાલો, એક વાર try તો કરીએ!” ઘર, બાળકો અને family વચ્ચે પણ રોજ થોડો સમય પોતાના growth માટે કાઢી શકાય છે. ✨ Problem પર નહીં, solution પર focus કરો. Positive વિચારો, નાની શરૂઆત કરો અને action લો! #PositiveThinking #WomenEmpowerment #TakeAction #PersonalGrowth #NewBeginnings

Rupal Bhakta
Rupal Bhakta
Open In TikTok:
Region: US
Wednesday 07 October 2026 02:05:40 GMT
140
5
1
0

Music

Download

Comments

farajana.anna
Farajana (Anna) :
[Heartwarming][Heartwarming][Heartwarming]
2026-10-07 14:46:16
0
To see more videos from user @rupal.bhakta6, please go to the Tikwm homepage.

Other Videos


About